• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

હવે મોબાઇલ ખોવાય તો ચિંતા ન કરતાં, જાણો કેમ

My Samachar by My Samachar
January 2, 2020
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
હવે મોબાઇલ ખોવાય તો ચિંતા ન કરતાં, જાણો કેમ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગરઃ

આજના યુગમાં મોબાઇલ જરૂરી અંગ બની ગયું છે. મોબાઇલથી અનેક કામો ઝડપી બન્યા છે, પરંતુ મોબાઇલ ખોવાઇ જવાની સમસ્યા પણ વધી રહી છે. જો કે હવે મોબાઇલ ખોવાય તો ચિંતા કરવાની જરૂર નહીં રહે, કારણ કે કેન્દ્ર સરકાર એક મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એક ખાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ચોરી થયેલા મોબાઇલ ફોનને ટ્રેક અને બ્લોક કરી શકાશે જેથી તે ફોનનો કોઈ દુરુપયોગ કરી શકે નહિ. આ વેબપોર્ટલ હાલ પૂરતું માત્ર દિલ્હી માટે હશે. આ પહેલા તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે મુંબઈમાં સપ્ટેમ્બર, 2019માં લોન્ચ કરવામાં  આવ્યું  હતું. હવે દિલ્હીમાં આ ખાસ પોર્ટલ દ્વારા લોકો ચોરી થઇ ગયેલો મોબાઇલ ફોન ટ્રેક અને બ્લોક કરી શકશે. પોલીસની મદદથી ચોરી થઇ ગયેલા ફોનને ટ્રેક કરીને શોધી શકાશે.

સરકારના દુરસંચાર વિભાગ તરફથી વેબપોર્ટલ માટે દેશમાં રહેલા મોબાઈલ ફોનનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે, જેને સેન્ટ્રલ ઇકવીપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર નામ આપવામાં આવ્યું છે. દેશના દરેક મોબાઈલના IMEI નંબરને રજીસ્ટર કરવામાં આવ્યા છે. જો તમારો ફોન ચોરી થઇ જાય છે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવ્યા બાદ બ્લોક કરવામાં આવશે. જે પછી કોઈપણ ઓપરેટર અથવા નેટવર્ક પર કાર્ય કરશે નહિ. આ ડેટાબેઝ પરથી પોલીસને ફોન શોધવામાં સરળતા રહશે. દેશમાં ક્યાંય પણ આ ફોનનો ઉપયોગ કરવામાં આવશે તો પોલીસ સરળતાથી તેને શોધી શકશે.

-આવી હશે પ્રોસેસ..

તમારો ફોન ચોરી કે ગુમ થઇ ગયો છે તો સૌથી પહેલા તમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી પડશે. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદની એક કોપી આપની પાસે અવશય રાખજો. ત્યારબાદ પોતાની ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીની મદદથી નવા સીમકાર્ડ માટે અરજી કરો. નવું સીમકાર્ડ જૂના નંબરનું જ ખરીદજો. વેબપોર્ટલ પર અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજ તૈયાર રાખજો. જેમાં પોલીસની ફરિયાદ કોપી, તમારું ઓળખાણ પત્ર હોવું જરૂરી છે. જો તમારી પાસે મોબાઈલનું બિલ છે તો એ પણ રજુ કરવું. ત્યારબાદ આ સાઈટ પર જઈને એક રજીસ્ટ્રેશન નંબર ભરવો પાડશો જેથી આઇએમઆઈને બ્લોક કરવામાં આવે. સાથે જ નવા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવા પડશે. જયારે ફોર્મને સબમિટ કરશો ત્યારે તમને એક રિકવેસ્ટ આઈડી મળશે. જે આઇડીની મદદથી તમે રિકવેસ્ટ સ્ટેટ્સને જાણી શકશો. રિકવેસ્ટ સ્ટેટસની માળાથી ભવિષ્યમાં IMEI નંબરને અનબ્લોક પણ કરાવી શકશો.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®