• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 10, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

બજાજ ફાયનાન્સ ગ્રાહકોને છેતરનાર ટોળકી ઝડપાઈ

My Samachar by My Samachar
August 19, 2020
in સુરત
Reading Time: 1 min read
A A
બજાજ ફાયનાન્સ ગ્રાહકોને છેતરનાર ટોળકી ઝડપાઈ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-સુરત

ફેસબુક પર લોભામણી જાહેરાત મૂકી બજાજ ફાઇનાન્સના કસ્ટમર્સ સાથે છેતરપિંડી કરતા ત્રણ ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં લોભામણી જાહેરાતો મૂકી બજાજ ફાઇનાન્સના કસ્ટમર્સ પાસેથી EMI કાર્ડનો નંબર અને OTP મેળવી આનલાઈન ખરીદી કરી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં FB પર જાહેરાત મૂકી લોકડાઉન દરમિયાન બજાજ ફાઇનાન્સના કસ્ટમર્સ સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હતી. સુરત સાયબર ક્રાઈમમાં 17 માર્ચથી 22 જૂન દરમિયાન 8 નંબર પરથી ફોન કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ આઠ નંબરનો ઉપયોગ કરી આરોપીઓ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફેસબુક પર બજાજ ફાઈનાન્સ કંપનીના EMI કાર્ડ ઉપર પર્સનલ લોન આપવાની લોભમણી જાહેરાત મૂકતા હતા.

બજાજ ફાઈનાન્સના કુલ 7 કસ્ટમરોને પર્સનલ લોન આપવાનો વિશ્વાસ આપી તેમની પાસેથી EMI કાર્ડનો નંબર અને ઓટીપી મેળવી તેમના કાર્ડ પરથી એમેઝોન અને ફ્લીપકાર્ડમાંથી કુલ 2.46 લાખની ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી આચરી હતી. જે બાદ તપાસમાં અને ખાસ કરીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી બબાભાઈ ઉર્ફે બાબા ચૌધરી, મહેશ આસોદરીયા અને દિપક ઉર્ફે દિપ ડોબરીયાની અટકાયત કરી તેમની પૂછપરછમાં બજાજ ફાઈનાન્સના કસ્ટમર્સને ફેસબૂક લોભામણી જાહેરાત આપી છેતરપિંડી આચરતા હોવાની કબૂલાત કરી હતી. ફરિયાદના સાત કસ્ટમર્સ સિવાય અન્ય સાથે પણ છેતરપિંડી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

June 10, 2025
ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગરની ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે !

June 9, 2025
CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

June 9, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

June 10, 2025
ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®