• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 16, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

આ 2 બાબુઓ 15 લાખની લાંચ લેતા કચેરીમાંથી જ ઝડપાયા….

My Samachar by My Samachar
April 9, 2022
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
આ 2 બાબુઓ 15 લાખની લાંચ લેતા કચેરીમાંથી જ ઝડપાયા….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

My samachar.in:-ગાંધીનગર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેવા વહીવટ ચાલતા હશે તેનો હમણાં હમણા જ બીજો કિસ્સો સામે આવ્યો છે, થોડા સમય પૂર્વે ગાંધીનગર ફાયર વિભાગનો એક અધિકારી એસીબીના છટકામાં સપડાયા બાદ અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ ના લેતા હોય તેમ ગાંધીનગર નગર નિયોજક કચેરીના બે અધિકારીઓ નાનો મોટો નહિ પણ 15 લાખનો તોડ કરતા એસીબીને હાથ લાગતા આ મામલાએ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે, એસીબી પાસેથી મળતી વિગતો મુજબ….

આ કેસમાં  ફરિયાદીના પત્નીના શેરથા ગામ ગાંધીનગર ખાતે હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટના પઝેશન કલેક્ટર, ગાંધીનગરએ સોંપેલ હતા. જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરેલ હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે મોકલ આપેલ હતી.જે અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા નયનભાઇ નટવરલાલ મહેતા, ટાઉન પ્લાનર (વર્ગ-1) મુખ્ય નગર નિયોજકની કચેરી, સેક્ટર-10, જેની પાસે ચાર્જ- ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર) ની હોય, આ બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.15 લાખની માંગણી કરેલ…

જે હેતુલક્ષી વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધેલ અને ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરેલ.જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવતા આ કામના સંજયકુમાર ખુમાનસિંહ હઠીલા, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર. નયન મહેતા ના કહેવાથી ફરિયાદીએ રૂ.એક લાખ આપેલ અને બાકી ના રૂ.ચૌદ લાખ નયન મહેતાએ સ્વિકારી બન્નેએ પંચોની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ જતા એસીબીએ બન્નેને ઘરે ઝડતી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

     

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

June 16, 2025
જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®