Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત રાજયમાં અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા ૨૦૦૬ની બેચના ૧૪ IPS અધિકારીઓને સિલેકશન ગ્રેડમાં સમાવેશ આજે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે,જેમાં જામનગર એસ.પી.શરદ સિંઘલ સહિત ૧૪ અધિકારીઓનો સમાવેશ થાય છે.જેના નામો આ મુજબ છે.
ક્રમ | અધિકારીનું નામ | હાલની ફરજનું સ્થળ |
૧ | નિલેશ જાજડીયા | એસ.પી.મહેસાણા |
૨ | બિપિન આહિરે | એસ.પી.સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગર |
૩ | શરદ સિંઘલ | એસ.પી.જામનગર |
૪ | ચિરાગ કોરડીયા | એસ.પી.સી.એમ. એન્ડ વી.આઈ.પી. સિક્યોરીટી |
૫ | આર.જે.પારગી | એસ.પી. વેસ્ટર્ન રેલ્વે વડોદરા |
૬ | પી.એલ.મલ | એસ.પી.ભાવનગર |
૭ | એમ.એસ.ભાભોર | એસ.પી. છોટા ઉદેપુર |
૮ | આર.એફ.શંગાડા | ડી.સી.પી. ઝોન-3 અમદાવાદ |
૯ | બી.આર.પાંડોર | ડી.સી.પી.ઝોન-2 સુરત |
૧૦ | એન.એન.ચૌધરી | એસ.પી.તાપી |
૧૧ | એ.જી.ચૌહાણ | ડી.સી.પી.ઝોન-4 સુરત |
૧૨ | એમ.કે.નાયક | સુપ્રિટેન્ડન્ટ સેંન્ટ્રલ પ્રીઝોન અમદાવાદ |
૧૩ | આર.વી.અસારી | એસ.પી.રૂરલ અમદાવાદ |
૧૪ | કે.એન.ડામોર | ડી.સી.પી.ઝોન-7 અમદાવાદ |
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.