Mysamachar.in-સુરેન્દ્રનગર:
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડીગ્રી વિના પ્રેક્ટીસ કરતાં તબીબોની ઝડપવવાની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે,ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના નગરા ગામમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે કલીનીકમાં પ્રેકટીસ કરતો ડૉક્ટર અનુજ ખુદીરમ ધરામી, વઢવાણ તે ડૉક્ટર ના હોવા છતા કોઈ પણ જાતનું તબીબ સારવાર કરવા અંગે નું સર્ટી ધરાવતા ના હોવા છતા સામાન્ય લોકોમાં ડૉક્ટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેકટીશ કરતો હોય જે આજરોજ રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિમત રૂપીયા ૩૩૫૧૪/- ના મુદામાલ સાથે મળી આવેલ હોય ઝડપાયેલા બોગસ તબીબ વિરૂધ્ધ જોરવારનગર પો.સ્ટે. માં ઘોરણસર ની કાર્યવાહી કરવામાં આવી છે.