• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જમીન રી-સર્વે નો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવતા ધારાસભ્ય વિક્રમ માડમ

My Samachar by My Samachar
March 17, 2022
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જમીન રી-સર્વે નો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવતા ધારાસભ્ય વિક્રમ માડમ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

 my samachar.in:દેવભૂમિ દ્વારકા

હાલ ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં ખંભાળિયા ભાણવડ મત વિસ્તારના કોંગી ધારાસભ્ય  વિક્રમ માડમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાવાર જમીન માપણી રી-સર્વેમાં તાલુકાવાર કેટલી વાંધા અરજીઓનો તા.31/12/2021 ની સ્થિતિએ નિકાલ કરવાનો બાકી છે. ઉપરાંત ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર તાલુકાવાર કેટલી વાંધા અરજીઓ સરકારને મળેલ છે. અને આ મળેલ વાંધા અરજીઓનો નિકાલ કરવનો બાકી રહેવાના કારણો શા છે. તેમજ આ બાકી અરજીઓનો નિકાલ સરકાર  દ્વારા કથાં સુધીમાં કરવામાં આવશે

ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્નોના પ્રત્યુતરમાં સરકારમાં મહેશુલ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવેલ હતું કે તા31/12/2021 ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકાવાર જમીન માપણીનાં વાંધા અરજીઓ નિકાલ કરવાની બાકી અરજીઓની વિગત ખંભાળીયા તાલુકામા પડતર અરજીઓ 3829, કલ્યાણપુરમાં 6907, ભાણવડમાં-1248, દ્વારકામાં-739 એમ કુલ 12,716 પડતર અરજીઓ સરકાર પાસે નિકાલ કરવાની બાકી છે.

વાંધા અરજીઓનો નિકાલ કરવાના બાકી રહેવાના કારણોમાં રીસર્વે વાંધા નિકાલની પ્રક્રિયાએ સતત ચાલતી પ્રક્રિયા છે. મોટાભાગની અરજીઓ પૈકી સર્વે નંબરોમાં તથા જુના પૈકી સર્વે નંબરોનાં હિસ્સા માપણીની છે.જેમાં નિયમ મુજબનાં સંમતિ પત્રક રજૂ ન થતા હોઈ અરજદારોના પોતાના કૌટુંબીક પ્રશ્નો હોઈ અરજદારઓ તથા લાગુ ખાતેદારો હાજર ન રહેવાના કારણે અરજીઓનો નિકાલ કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.ઉપરાંત કોવિડ–૧૯ અંતર્ગત  દશાવવામાં આવેલ છે. કારોના સમયગાળાના લોકડાઉન અને તે દરમિયાન સ્ટાફને સરકાર તરફથી સોંપવામાં આવેલ ફરજમાં રોકાયેલ હોઈ કામગીરીમાં વિલંબ થયેલ હોવાનું દર્શાવેલ છે.અને પડતર અરજીઓના નિકાલ સત્વરે કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®