Mysamachar.in-જામનગર:
જામનગરના તીનબતી વિસ્તાર નજીક ગતરાત્રીના એક પુરપાટ ઝડપે આવી રહેલ ટુવ્હીલર ચાલકે બીજા ટુ વ્હીલર ચાલક સાથે ધડાકાભેર અથડાયો હતો…આ ઘટનામાં બન્ને બાઈકસવારોને ઈજાઓ પહોચતા આસપાસના સ્થાનીકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયો હતા…સમગ્ર ઘટનાનો ટૂંકો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે.






