Mysamachar.in:જામનગર
હંમેશાથી શિક્ષણક્ષેત્રે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાની સાથે-સાથે દરેક ક્ષેત્રમાં કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભાને આકાર આપવા સમર્થ બનાવવાનો અભિગમ ધરાવતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સના ચેરમેન અશોક ભટ્ટ અને મેનેજીંગ ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તેઓની “માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિકસ્તરે કીર્તિ સ્થાપિત કરતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થી” “પ્રતિભા સભર વિદ્યાર્થીઓ, શ્રેષ્તમ શિક્ષકો તથા અતુલ્ય સંચાલન ધરાવતી એકમાત્ર શેક્ષણિક સંસ્થા એટલે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સ “
હંમેશાથી શિક્ષણક્ષેત્રે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાની સાથે સાથે દરેક ક્ષેત્રમાં કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભાને આકાર આપવા સમર્થ બનાવવાનો અભિગમ ધરાવતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સના ચેરમેન અશોક ભટ્ટ અને મેનેજીંગ ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તેઓની સંસ્થામાં ઉમેરાયેલ યશકલગીની માહિતી આપતા હર્ષની લાગણી અનુભવે છે.બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સાયન્સના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા નાખવા દેવ રાહુલભાઈ તથા જેઠવા જયવીરસિંહ કારૂભાઇએ રાષ્ટ્રીયકક્ષાએ યોજાયેલ રાઇફલ શૂટિંગ સ્પર્ધા કે જેનું આયોજન ગોવા ખાતે કરવામાં આવેલ તેમાં અનુક્રમે સુવર્ણ પદક તથા રજત પદક મેળવી અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આવનાર ડિસેમ્બર 2021 માં તેઓ ગ્રીસ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલના ટ્રસ્ટી મૌલીક ભટ્ટ આ બંને વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવતા ગર્વની લાગણી અનુભવે છે. ઉમેરાયેલ યશકલગીની માહિતી આપતા હર્ષની લાગણી અનુભવે છે.બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સાયન્સ ના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા નાખવા દેવ રાહુલભાઈ તથા જેઠવા જયવીરસિંહ કારૂભાએ રાષ્ટ્રીય કક્ષા એ યોજાયેલ રાઇફલ શૂટિંગ સ્પર્ધા કે જેનું આયોજન ગોવા ખાતે કરવામાં આવેલ તેમાં અનુક્રમે સુવર્ણ પદક તથા રજત પદક મેળવી અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આવનાર ડિસેમ્બર 2021માં તેઓ ગ્રીસ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલના ટ્રસ્ટી મૌલીક ભટ્ટ આ બંને વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવતા ગર્વની લાગણી અનુભવે છે.