• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, June 25, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

4000 ભૂતિયા નળ જોડાણ મહાનગરપાલિકાએ શોધ્યા..

My Samachar by My Samachar
September 24, 2020
in જામનગર
Reading Time: 1 min read
A A
4000 ભૂતિયા નળ જોડાણ મહાનગરપાલિકાએ શોધ્યા..
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

જામનગર શહેરમાં લાંબા સમયથી ગેરકાયદેસર નળ જોડાણ હોવાની બાબતો બહાર આવી રહી હતી તે દિશામા કામગીરી કરવાના ભાગરૂપે જામનગર કોર્પોરેશના વોટરવર્કસ અધિકારી પી.સી.બોખાણીની આગેવાનીમાં 14 ટીમોએ 4000 જેટલા ભૂતિયા નળ જોડાણ શોધી કાઢ્યા છે, જે તમામ પાસેથી દંડ અને ચાર્જ વસુલવામા આવશે, જામનગરના વોટર સપ્લાય મેનેજમેન્ટ અને જુદી જુદી કામગીરી અંગેની વિસ્તૃત વિગત આપતી વખતે નાયબ ઇજનેર પી.સી.બોખાણીએ જણાવ્યુ હતુ કે નગરજનોને શુદ્ધ ફીલ્ટર્ડ અને નિયમિત પાણી મળે રહે તે અમારે ટોચ અગ્રતા પર છે તે દિશામા કામગીરી સઘન કરવા હાલ ચોમાસાના કારણે સ્ટાફએ ખુબ મહેનત ઉઠાવવાની થાય છે જેનુ તેઓ  નિયમિત મોનીટરીંગ કરી રહ્યા છે.

ઉપરાંત તાજેતરમા જે નળ જોડાણ ગેરકાયદેસર હોય તે શોધવાની સરકારની યોજના મુજબ સઘન ઝુંબેશ ચલાવાઇ રહી છે, અને 14 ટીમો રોજ જુદા-જુદા વિસ્તારમા જતા હોય અત્યાર સુધી ચારહજાર જેટલા અનઅધીકૃત નળ જોડાણ શોધી કાઢી દરેકને રૂપીયા 500 દંડ અને 100 રૂ. વાર્ષિક ચાર્જ વસુલી જોડાણ નિયમિત કરવાની આ સરકારની ખાસ સ્કીમમા કોર્પોરેશનને સાડા પાંચ લાખથી વધુની આવક થઇ છે, ખાસ કરીને નલ સે જલ સંપુર્ણ રીતે અમલ કરવા જામનગરના નવા ભળેલા વિસ્તાર તેમજ અગાઉના પણ નગરસીમ વગેરે વિસ્તાર નળ કનેક્શન વગર હતા.

તે તમામ વિસ્તારોમા પાણી નળ વાટે પહોંચાડવા તબક્કાવાર કામગીરી થઇ રહ્યાનુ જણાવી એન્જી.બોખાણી એ ઉમેર્યુ હતુ કે પાણીની નાની મોટી દરેક  લાઇન સમ્પ, ઇએસઆર ફીલ્ટ્રેશન પ્લાન્ટ સહિતના જરૂરી કામો અમુક પુરા થવામા છે અમુક પ્રગતિમા છે તેથી સમગ્ર જામનગરમા દરેક ઘરમા નળ વાટે પાણી પહોંચાડવા વોટર વર્કસ ખુબ મહેનત ઉઠાવી રહ્યાનુ સમગ્ર પ્લાનીંગ કાર્યરત પ્રોજેક્ટ તેમજ થયેલા કામની સંપુર્ણ વિગતો મેળવતા જાણવા મળ્યુ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતી આરોગ્યસેવાઓ : આ રહ્યું કારણ

રાજ્યના આ તજજ્ઞ તબીબોના વેતનમાં વધારો

June 24, 2025
જામનગરમાં નદી પર બ્રિજ બનાવવાનો ‘ગૃહઉદ્યોગ’ !!

જામનગરમાં નદી પર બ્રિજ બનાવવાનો ‘ગૃહઉદ્યોગ’ !!

June 24, 2025
‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

June 24, 2025
જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

June 24, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતી આરોગ્યસેવાઓ : આ રહ્યું કારણ

રાજ્યના આ તજજ્ઞ તબીબોના વેતનમાં વધારો

June 24, 2025
જામનગરમાં નદી પર બ્રિજ બનાવવાનો ‘ગૃહઉદ્યોગ’ !!

જામનગરમાં નદી પર બ્રિજ બનાવવાનો ‘ગૃહઉદ્યોગ’ !!

June 24, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®