Mysamachar.in-જામનગર:
હાલમાં રાજ્યના યાર્ડોમાં મગફળીની ટેકાના ભાવોથી ખરીદી થઇ રહી છે, ત્યારે જામનગર ઇન્ચાર્જ કલેકટર સતીશ પટેલ અને ડીડીઓ પ્રશસ્તી પરિક ગતસાંજે આકસ્મિક રીતે જ ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચ્યા હતા, જ્યાં તેવોએ ખેડૂતો, વેપારીઓ અને યાર્ડના અધિકારીઓ સાથે મગફળીના વેચાણ સહિતની બાબતોએ માહિતી મેળવી હતી..અને ઉપસ્થિત ખેડૂતોને કોઈ મુશ્કેલી કે નથી ને તે અંગેની પોતે જ માહિતી મેળવી..






