Mysamachar.in-જામનગર:
છેલ્લા બે દિવસથી જામનગર સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં ભારે પલ્ટો જોવા મળી રહ્યો છે એવામાં આજે જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઑ પડ્યા હતા, જ્યારે ભરઉનાળે વાતાવરણમાં પણ એકાએક પલટો આવતા જોડીયા તાલુકાનાં ખીરી અને હડીયાણા સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડયાના અહેવાલો મળી રહ્યા છે,જુઓ VIDEO..