Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની આજે સામાન્યસભા મળી હતી,સામાન્યસભા આજે ત્રણ વિભાગોના કથિત ભ્રષ્ટાચાર ના મુદે ભારે ઉહાપોહ વાળી રહી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું,શહેરમા બનેલા શૌચાલય,ટાઉનપ્લાનીંગ શાખામાં ચાલતો વહીવટ અને ફૂડશાખા પર ખુદ શાશકપક્ષના સભ્યએ એસીબી તપાસની માંગ કરી હતી,તો થયેલ આક્ષેપો અંગે મેયરે કહ્યું કે આક્ષેપો તો થાય તેવો જવાબ આપી ને વાત ને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો,આજે મનપાની સામાન્ય સભામાં ક્યાં સભ્યએ કેવા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા તે જોવા માટે ઉપરનો VIDEO પર ક્લીક કરો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો