• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 13, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જયેશ પટેલ સહિતની ગેંગ સામે નોંધાયેલ ગુજસીટોકના ગુન્હામાં આજે પુરવણી ચાર્જશીટ રજુ, ઇન્ચાર્જ SPએ આપી સીલસીલાબધ વિગતો 

My Samachar by My Samachar
January 4, 2022
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
જયેશ પટેલ સહિતની ગેંગ સામે નોંધાયેલ ગુજસીટોકના ગુન્હામાં આજે પુરવણી ચાર્જશીટ રજુ, ઇન્ચાર્જ SPએ આપી સીલસીલાબધ વિગતો 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamavhar.in:જામનગર 

એક સમયે હતો જયારે જામનગર શહેર અને જીલ્લામાં કોઈ ને જયેશ પટેલ નામનો ફોન આવે તો સામેવાળો ભાર એસીમાં પણ પરસેવો છૂટી જાય…અને જયેશ પટેલ અને તેના મળતિયા ગેંગ દ્વારા જામનગરમાં રીતસરનો ધાક ધમકીઓ આપવી જમીનો પચાવી પાડવી સહિતનો ધંધો માંડ્યો હતો, એવામાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ટોપ IPS પૈકીના એક એવા દીપન ભદ્રન અને તેની ટીમમાં ખુબ જ કુનેહ ધરાવતા IPS નીતેશ પાંડે સહિતની ટીમ જામનગરમાં મુકવામાં આવી હતી અને આ ટીમે જયેશ પટેલ અને તેની ગેંગ ફરતે કાયદાનો મજબુત ગાળિયો કરી દીધો છે.આજે આ કેસમાં અપડેટ આપતા જામનગર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડે જણાવે છે કે  જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે નોંધાયેલ ગુજસીટોક પ્રકરણ ના ગુન્હામાં જામનગર પોલીસે આજે રાજકોટ સ્પેશીયલ કોર્ટમાં વધુ એક પૂરવણી ચાર્જશીટ રજુ કર્યું છે. પ્રથમ 3000 પાનાનું ચાર્જશીટ નવ માસ પૂર્વે કોર્ટમાં સુપ્રત કર્યા બાદ જામનગર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડે અને તેની ટીમ દ્વારા આજે  રાજકોટ સ્પેશીયલ કોર્ટ ખાતે વધુ 2000  પાનાનું અને એક એક નાનામાં નાના પણ મહત્વના પુરાવાઓ સાથેનું પૂરવણી ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજુ કર્યું છે.

જામનગરમાં ગુન્હાઓનો સિલસિલો ચલાવીને હત્યા, હત્યાનો પ્રયાસ, જમીનો પચાવી પાડવી, ખંડણી માગવી, ફાયરીંગ કરવા અને કરાવવા, સહિતના ઓર્ગેનાઈઝડ ક્રાઈમ જે એક ચોક્કસ સીન્ડીકેટથી ચલાવી અને ગુન્હાઓ આચરી ભય ઉભો કરનાર કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો એટલે કે જયેશ પટેલના વ્હાઈટ કોલર ગુંડાઓ સામે ગુજસીટોક સબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી. અને ગુજસીટોક કાયદા મુજબ ફરિયાદ નોંધી હતી. 

આ પ્રકરણમાં પુરાવાઓ વધુ મજબુત બનાવવા પોલીસ દ્વારા તપાસ છેલ્લા કેટલાક સમયથી ગુપ્તરાહે ચાલી રહી હતી જે તપાસ દરમિયાન ભૂમાફિયા જયેશ પટેલ અને આરોપીઓ વચ્ચે ગુનાના કામે થયેલ મોબાઈલ ફોનમાં વાતચીતના રેકોર્ડીંગ પુરાવાઓ રૂપે પોલીસ દ્વારા મેળવી અને આજે પુરવણી ચાર્જશીટ સાથે રજુ કરવામાં આવ્યા છે આજે જે પુરવણી ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું છે તેમાં તમામ 16 આરોપીઓ સામેના વધુ મજબુત પુરાવાઓ તપાસનીશ ટીમ દ્વારા નામદાર સ્પેશીયલ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા છે.

ગુજસીટોક હેઠળ નોંધાયેલ આ ગુન્હામાં જે તે સમયે 14 સામે નામજોગ ફરિયાદ થઇ હતી અને બાદમાં બે લોકોના નામ તપાસ દરમિયાન ખુલ્યા હતા, જેમાંથી અત્યારસુધીમાં પોલીસે 12 શખ્સોને ઝડપી પાડ્યા છે જે હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે, 1 જયેશ પટેલ યુકે જ્યુડીશીયલ કસ્ડીમાં છે. અને આ કેસમાં હજુ ૩ ફરાર છે.

પુરવણી ચાર્જશીટમાં અલગ અલગ લોકોની પાસેથી જયેશ અને તેની ગેંગ દ્વારા ખંડણી માગવાના પુરાવાઓ, કોલ રેકોર્ડીંગ, કોલ રેકોડીંગમાં જયેશ પટેલ કઈ રીતે ખંડણી માટે ધમકી આપતો હતો તે પુરાવાઓનો પણ સમાવેશ થાય છે.જેથી આ કેસ વધુ મજબુત બન્યો છે.તેમ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતીશ પાંડેએ જણાવ્યું હતું.


 
-આજે રજુ થયેલ ચાર્જશીટમાં શું છે
આ અતિ ચકચારી ગુજસીટોક કેસમાં 9 મહિના પહેલા એક ચાર્જસીટ કરી આજે વધુ પુરાવાઓના આધારે પુરવણી ચાર્જશીટ રાજકોટ કોર્ટમાં રજુ જેમાં જયેશ પટેલની સીન્ડીકેટ કઈ રીતે કામ કરતી હતી તેનો સંપૂર્ણ ચિતાર પુરાવાઓ સાથે રજુ કરવામાં આવ્યો છે, ગેંગના સભ્યો અંદરો અંદર કઈ રીતે લીંક છે, જયેશ પટેલ અને તેના સાગરીતો કેવી રીતે તેની ગેંગનો ભોગ બનનાર લોકોને ધમકીભર્યા કોલ કર્યા અને તેમાં શું ધમકીઓ આપી તેની સ્ક્રીપ્ટ સહિતનો સમાવેશ આ પુરાવાઓમાં થાય છે, આમ આજની પુરવણી ચાર્જશીટમાં જયેશ પટેલ અને તેની ગેંગનો રોલ સહિતનો  સમાવેશ  ઉપરાંત દસ્તાવેજી  પુરાવાઓ જેની જયેશ પટેલ અને તેની ગેંગ સાથે લીંક મળે છે તે પણ પુરાવાઓ રજુ કરવામાં આવ્યા છે અને આંગડીયા અને હવાલા નેટવર્ક કેમ ચાલતા હતા 
 
-બિલ્ડર અને મોટા ઉદ્યોગપતિઓ પર પોતાના માણસો લગાવતો હતો જયેશ 
આજે એ.એસ.પી.નીતેશ પાંડેએ કહ્યું કે મોટા ગજાના બિલ્ડરો અને મોટા ઉદ્યોગપતિઓ પર જયેશ પટેલ તેના માણસો લગાવતો અને તેની એક એક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હતી અને બાદમાં જે તે બિલ્ડર કે ઉદ્યોગપતિને ધમકીઓ આપવામાં આવતી કે “અમને તારી બધી જ ખબર છે કે તું ક્યાં જાય છે કોને મળે છે અને તારા પરિવારથી માંડીને તમામ હિસ્ટ્રી મારી પાસે છે,” અને તેની ડીમાંડ મુજબ ના વર્તે તો તેને માનસિક પરેશાન કરવાનું શરુ કરવામાં આવતું હતું. અને આ રીતે આઠેક લોકો પાસેથી આ રીતે ખંડણી સ્વરૂપે મોટી રોકડ રકમ, જમીનો, સહિતની ચીજવસ્તુઓની ખંડણી જયેશ પોતે અને તેના મળતિયા યશપાલ અને જશપાલ પાસેથી લેવડાવતો  હતો અને તે બાબતનો પુરાવો પણ આજે પુરવણી ચાર્જસીટમાં મુકવામાં આવ્યો છે,

-હવાલાથી વિદેશમાં બેઠા બેઠા મેળવતો હતો જયેશ પૈસા…
અહી લોકલ જામનગરમાં ખંડણીના પૈસા મળતા તે ખંડણીના પૈસા હવાલા અને આંગડીયા મારફતે યુકે, યુએસ સહિતના દેશોમાં તેના સાગરીતો અહીંથી જયેશ પટેલને મોકલતા હતા.અને લોકલ માણસોની પણ તેમાં મદદગારી છે, અને તેના પુરાવાઓ પણ જોડવામાં આવ્યા છે.અને આંગડીયામાં થયેલ વ્યવહારો સહિતના પુરાવાઓ પણ પોલીસે એકત્ર કર્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

June 13, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : વડાપ્રધાન ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાતે…

અમદાવાદ વિમાન દુર્ઘટના : વડાપ્રધાન ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાતે…

June 13, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જામનગરના એક દંપતિનો પણ ભોગ..1 વર્ષ પૂર્વે પુત્ર પણ…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જામનગરના એક દંપતિનો પણ ભોગ..1 વર્ષ પૂર્વે પુત્ર પણ…

June 13, 2025

જામનગરની જીજી હોસ્પિટલ ‘ધણીધોરી’ વગરની છે ?!

June 13, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

June 13, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : વડાપ્રધાન ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાતે…

અમદાવાદ વિમાન દુર્ઘટના : વડાપ્રધાન ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાતે…

June 13, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®