જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપના વોર્ડ નંબર 1 ના ઉમેદવાર ફિરોજભાઈ પતાણી ઘોડાના શોખીન છે, અને તેની પાસે દસ જેટલા ઘોડા છે, તેવો અલગ અલગ સ્થળોએ યોજાતી ઘોડારેસમાં ભાગ લેવા માટે પણ જાય છે, ત્યારે આજે જામનગરમાં તેવો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઘોડા પર બેસીને ગયા હતા.