Mysamachar.in-જામનગર:
આમથી આમ પાટલીઓ બદલાવતા જામનગરના જાણીતા નેતા રાઘવજી પટેલ થી લગભગ લોકો પરિચિત છે,એવામાં આજે મોકો હતો ધ્રોલ ખાતે ભાજપના સંમેલનનો..અને વારો આવ્યો રાઘવજીભાઈને બોલવાનો એક વખત હારી ચુક્યા બાદ પણ ફરીથી પાર્ટીએ પેટાચુંટણી માટે ટીકીટ ફાળવી એટલે સ્વાભાવિક છે કે તેવો પક્ષના નેતાઓના બે મોઢે વખાણ કરે…પણ વખાણ કરતાં રાઘવજીભાઈ એવી વાત કરી કે આપણે એમ થાય કે શું કોઈ નેતા પક્ષ પલ્ટો કરી ને આવે તો તેનું હ્રદય આટલું પરિવર્તન થઇ જતું હશે..રાઘવજીભાઈ જયારે કોંગ્રેસ પક્ષમાં હતા ત્યારે તેને મન સૌની યોજના શું હતી,અને ભાજપમાં આવ્યા ત્યારે તેને મન સૌની યોજના સોના થી કમ નથી,કેવી રીતે જુઓ આ VIDEO…

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.