• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 19, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જ્યોતિષ, વાસ્તુના નામે શોષણ કરતા લેભાગુ, પ્રતિષ્ઠીત જ્યોતિષીઓ-વાસ્તુશાસ્ત્રીઓ આગળ આવે

My Samachar by My Samachar
October 26, 2019
in હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જ્યોતિષ, વાસ્તુના નામે શોષણ કરતા લેભાગુ, પ્રતિષ્ઠીત જ્યોતિષીઓ-વાસ્તુશાસ્ત્રીઓ આગળ આવે
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

હાલના સમયમાં દરેક બાબતોનું સુખ દરેક લોકોને હોતુ જ નથી અને એવું શકય પણ નથી ત્યારે નાની-મોટી સમસ્યાઓ હલ કરવા માટે જોવાવાળા ઉપર ભરોસો રાખનારો વર્ગ બહુ મોટો છે, અને ધીમે ધીમે જોવાવાળાની જાળમાં ફસાઇ ઘણી વખત બરબાદ થાય, નુકસાન થાય, આર્થિક ઘસાય કે કયારેક  શોષણના ભોગ અને તેવુ ખુબ થાય છે. આવા સંજોગોમાં જાણીતા અને પ્રતિષ્ઠિત તેમજ ખરેખર અભ્યાસુ-તજજ્ઞ-ડીગ્રી ધારક જ્યોતિષીઓ, વાસ્તુશાસ્ત્રીઓ સમાજના હીતમાં આગળ આવે તે જરૂરી છે, કેમ કે આવા જોનારાઓના સકંજામાં મહીલાઓ વધુ ફસાય છે, તેમાંય વશીકરણ માટે તો હાલ હાલારમાં અન્ય પ્રદેશોની જેમ જાણે સીઝન નીકળી છે અને મહીલાઓને આસાનીથી ફસાવી તેના ગેરલાભ લેવાતા હોવાનું પણ અનેક વિસ્તારોમાંથી સર્વેક્ષણ કરતા જાણવા મળ્યુ છે.

ફોટા ઉપર, નંબર ઉપર, નામ ઉપર વશીકરણ પોતે પ્રગતિ કરે કે ન કરે બીજાને થાય છે જેનો ગેરલાભ આવા લેભાગુ જોનારા લીધે જે આરામથી કરે છે, આવો તમારા સાસુ, સસરા, નણંદ, જેઠ, જેઠાણી, સસરા, પાડોશી, સગા, દુશ્મન, નડનારા પ્રતિ, પત્નિ કોઇપણના ફોટા ઉપરથી, તેના મોબાઇલ નંબરથી, નામ ઉપરથી વશીકરી કરી આપશુ એ ધુળ ચાટતા થઇ જશે અથવા બે હાલ થઇ જશે અથવા તો બિમાર પડી જશે અથવા તો પૈસે ટકે બેહાલ થઇ જશે અથવા તો સાવ પથારીવશ થઇ જશે અમુક કિસ્સામાં આવુ બને પણ છે માટે નિર્દોષ લોકો આકર્ષાય છે.
 
કોઇનીય પ્રગતિ રોકવા કે કોઇનેય પોતાના કરવા માટે આવા સુકાના ઉપયોગ કરવાવાળા, કરાવનારાઓનો તોટો નથી તેમાંય ખાસ કરીને પ્રેમ પ્રકરણો (પ્રેમ તો ખરેખર હોય કે નહી)માં આવુ વધુ બને છે કહેવાતા પ્રેમ કે ક્ષણીક આવેગોના કારણે મળેલા બાદમાં બીજા લોકો સાથે જોડાયેલાઓ ઉપર ગુસ્સો ઉતારવા સુરક્ષાઓ કરવા-કરાવવા હોડ જામે છે મરે ત્યાં સુધી કે પતિ-પત્નિને કોઇ વજાતીય પાત્રો સાથે સંબંધ હોય તો તે તોડવા પતિ-પત્નિઓ આવા સુટકા અજમાવે છે.

-ટુંકા માર્ગ કયારેય સફળ ન થાય
આવી ઘેલછામાં અટવાતા લોકોએ એ જાણી લેવુ જોઇએ કે ટુંકા માર્ગો કયારેય સફળ થતા નથી કોઇ સાથે અણગમો હોય તો સીધી જ વાત કરી સંબંધ પુરા કરો અને બીજા લોકોની પ્રગતિ રૂંધવાને બદલે આપણા વિકાસની ગતિ કેમ આગળ વધે તેમાં સમય-શકિત-નાણાનો સદઉપયોગ કરવો એ સમયની માંગ છે નહી તો આવા લેભાગુઓ દાણા-દુણી આપી, ભભૂત-દોરા આપી, બાધા-આખડી કરાવી વધુ હેરાન કરશે. તેની સામે જાણીતા ધર્મ સ્થાનો, સુપ્રસિઘ્ધ સંતો, જાણકાર જ્યોતિષીઓનું સાચુ માર્ગદર્શન-શરણ વ્યાધી દૂર કરવા ઉપયોગી બને છે.

-મહિલાઓના શોષણ મૂંગા મોઢે સહન થાય છે
આવા લેભાગુ તત્વો મોટાભાગે શુઘ્ધ ચારીત્ર્યના કે મર્યાદાના પાલન કરવાવાળા ઓછા હોય તે સ્વાભાવીક છે જાક જમાળ કરીને બેસવાવાળા આવા લોકોમાં મહિલાઓ ભોળપણના કારણે તુરંત આકર્ષાય જાય છે અને ઉપરથી, તારે જાણીને શું કરવુ છે, રસ્તો જઇ જશે, એવી ખાત્રીઓ તો મહિલાઓને જાણે ભગવાન બોલ્યા તેમ માની કયારેક ભુલથી પોતાનું સર્વસ્વ આવાઓને સોંપી બેસી બાદમાં પસ્તાય છે. ખરેખર શ્રેષ્ઠ અને સાચા તેમજ નિયમીત પૂજા-પાઠ થતા હોય તેવા મંદિરના દર્શનના ક્રમથી પણ ઉર્જા મળી રહે પરંતુ કોણ જાતે કેમ લોકો ઉંધા રસ્તા અપનાવે છે?

SendShareTweetShare

Join Us on Social

Recent News

હાલારમાં સરકારી કચેરીઓમાં “ખાનગી” હેલ્પ ડેસ્કની ધૂમ “કમાણી” કે શું? દલાલો માટે જાહેરનામુ

કામદારનું મોત : શાંતિ મેટલ્સ નામની બ્રાસ ફેકટરીમાં પ્રોડકશન બંધ કરાવાયું…

June 19, 2025
કોરોના માટેના વેન્ટિલેટર ખુદ ‘બિમાર’ : પરત સરકારમાં જમા કરાવવામાં આવશે !!

કોરોના માટેના વેન્ટિલેટર ખુદ ‘બિમાર’ : પરત સરકારમાં જમા કરાવવામાં આવશે !!

June 19, 2025
‘ખોટાં સર્ટિ.’ ના આધારે સરકારી નોકરીઓ મેળવવામાં માસ્ટર માઇન્ડ પરિવાર !!

જામનગરમાં બેંકની હરાજીમાં ખરીદેલું સોનું ‘બોગસ’ ! : FIR

June 19, 2025
OTT ના આશિકો માટે માઠાં સમાચાર…

સ્માર્ટ ફોન સ્માર્ટ નથી, એમ સ્માર્ટ ટીવી પણ સ્માર્ટ નથી ! 

June 18, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

હાલારમાં સરકારી કચેરીઓમાં “ખાનગી” હેલ્પ ડેસ્કની ધૂમ “કમાણી” કે શું? દલાલો માટે જાહેરનામુ

કામદારનું મોત : શાંતિ મેટલ્સ નામની બ્રાસ ફેકટરીમાં પ્રોડકશન બંધ કરાવાયું…

June 19, 2025
કોરોના માટેના વેન્ટિલેટર ખુદ ‘બિમાર’ : પરત સરકારમાં જમા કરાવવામાં આવશે !!

કોરોના માટેના વેન્ટિલેટર ખુદ ‘બિમાર’ : પરત સરકારમાં જમા કરાવવામાં આવશે !!

June 19, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®