Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક ડીપી કપાતમા આવતી ૧૮ જેટલી લાંબા સમયથી ખડકાયેલી તમામ દુકાનો ને દુર કરવા મનપાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોનું ડીમોલીશન કરવામાં આવ્યું હતું,એસ્ટેટ અધિકારીના જણાવ્યા મુજબ અહી આ દુકાનો લાંબાસમયથી હોય ડીપી કપાતમાં આવતા આ દુકાનો ખાલી થવાથી ૫૫૦૦ ફૂટ જગ્યા ખુલ્લી થશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.