• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, May 12, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર મહાનગરપાલિકાની વેરાવળતર યોજનાનો તમે લાભ લીધો ?

આગામી 31/05/2025 સુધી નિયમિત કરદાતાઓ લાભ લઈ શકશે...

My Samachar by My Samachar
May 1, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
વડાપાઉંનો ધંધાર્થી એવો તો વ્યાજના ચક્કરમાં ફસાયો કે ફસાતો જ ગયો….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાએ ગત્ તા. 16 એપ્રિલથી વધુ એક વખત રીબેટ યોજના જાહેર કરેલી છે, જે કરદાતાઓ તા. 31 મે સુધીમાં મિલકતવેરો સહિતના વિવિધ વેરા અને ચાર્જના નાણાં કોર્પોરેશનમાં એડવાન્સ તરીકે જમા કરાવશે તેમને નિયમાનુસાર 10 ટકાથી માંડીને 25 ટકા સુધીનું વેરાવળતર અલગ-અલગ કેટેગરીમાં મળી શકશે.

આ અંગેની વધુ જાણકારીઓ માટે કરદાતાઓ મિલકત વેરા શાખા અને વોટર વર્કસ શાખાનો સંપર્ક સાધી શકશે. જે કરદાતાઓએ અગાઉના બાકી લેણાં ભરપાઇ કરેલાં હશે તેમને જ આ યોજનાનો લાભ મળશે. એટલે કે, જે કરદાતાઓ હવે પછીના વેરા અને ચાર્જીસ એડવાન્સમાં ભરવા ઈચ્છતા હોય તેમને જ આ લાભ આપવામાં આવશે. શિક્ષણ ઉપકર એટલે કે સરચાર્જ પર રીબેટ મળવાપાત્ર નથી. કરદાતાઓ ઓનલાઈન પણ નાણાં ભરપાઇ કરી શકે છે. વેરાની રકમ જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ,  ઉપરાંત જેએમસી કનેક્ટ મારફત ઓનલાઈન પણ ભરી શકાય છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના પૂર્વ SP સહીત 3 IPSને દિલ્હી લઈ જવાયા…

જામનગરના પૂર્વ SP સહીત 3 IPSને દિલ્હી લઈ જવાયા…

May 12, 2025
જામનગરમાં બ્રહ્મસમાજની એક સંસ્થામાં ‘લેટરપેડ’ નો વિવાદ: FIR

જામનગરમાં બ્રહ્મસમાજની એક સંસ્થામાં ‘લેટરપેડ’ નો વિવાદ: FIR

May 12, 2025
રાહતના સમાચાર : હાલ ગુજરાતમાં કયાંય હીટવેવ નહીં

હવામાન વિભાગની નવી આગાહી : વરસાદ-ગરમી અંગે કહ્યું કે…

May 12, 2025
ભેખડ ધસી પડતાં મહિલા સહિત ચારના મોત 

ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ આપઘાત કર્યો

May 10, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના પૂર્વ SP સહીત 3 IPSને દિલ્હી લઈ જવાયા…

જામનગરના પૂર્વ SP સહીત 3 IPSને દિલ્હી લઈ જવાયા…

May 12, 2025
જામનગરમાં બ્રહ્મસમાજની એક સંસ્થામાં ‘લેટરપેડ’ નો વિવાદ: FIR

જામનગરમાં બ્રહ્મસમાજની એક સંસ્થામાં ‘લેટરપેડ’ નો વિવાદ: FIR

May 12, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®