કોર્પોરેટર પતિએ અધિકારીને આપેલ ધમકીનો મામલો ગરમાયો, અધિકારીઓનું યુનિયન મેદાને આવ્યું
Mysamachar.in-જામનગર: જામનગર મહાનગરપાલિકામાં કેટલાક કોર્પોરેટરો, કેટલાક કોર્પોરેટર પતિઓ તો કેટલાક બહારના લેભાગુઓ બાહુબલી બની અને અધિકારીઓ અને કર્મચારીઓને દબાવી અને...