mysamachar.in-જામનગર:
કાલાવડ ના ખરેડી સેન્ટ્રલ બેન્કનો અધિકારી રૂપિયા ૮૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો,રાજકોટ એસીબીને ટીમ એ કાલાવડ તાલુકાના ખરેડી ગામે થી સેન્ટ્રલ બેંક ના અધિકારી ને ૮૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે,આ મામલે વધુ વિગતો મેળવાઈ રહી છે.અને એસીબીની ટીમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે.