• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મ્યાનમાર ની બોર્ડર પાર કરી બાંગ્લાદેશથી યુ.પી અને બાદમાં આ રીતે રૂપેણબંદર સુધી પહોચી હતી ઘુષણખોર મહિલા…

My Samachar by My Samachar
June 25, 2018
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
મ્યાનમાર ની બોર્ડર પાર કરી બાંગ્લાદેશથી યુ.પી અને બાદમાં આ રીતે રૂપેણબંદર સુધી પહોચી હતી ઘુષણખોર મહિલા…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamcahr.in-દેવભૂમિદ્વારકા:

તાજેતરમાંજ દેવભૂમિદ્વારકા જીલ્લાપંચાયતની ચુંટણી હતી તે દરમિયાન દ્વારકા એસઓજી પીઆઈ કે.જી.ઝાલા અને પીએસઆઈ ડી.બી.ગોહિલ ને બાતમીદાર નો ફોન આવ્યો કે ઓખાના રૂપેણબંદર વિસ્તારમા એક શંકાસ્પદ મહિલા છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહી છે..અને તેના પહેરવેશ અને ચાલચલન યોગ્ય નથી..આવી બાતમી મળતાની સાથે જ પીઆઈ ઝાલા અને તેની ટીમ રૂપેણબંદર ખાતે પહોચી તપાસ કરતાં જે વર્ણન પોલીસને બાતમીદાર દ્વારા આપવામાં આવ્યું હતું તે મહિલા મળી આવેલ હતી..જેને તપાસ માટે ખંભાળિયા ખાતે લાવવામાં આવી હતી..જ્યાં એલસીબી,એસઓજી,ઉપરાંત વિવિધ તપાસનીશ એજન્સીઓ દ્વારા આ મહિલાની ઝીણવટભરી પૂછપરછ કરતાં આ મહિલાએ  બર્મા(મ્યાનમાર)થી ઘૂસણખોરી કરીને ભારતમાં છેલ્લા કેટલાય સમયથી રહેતી હોવાનું તપાસમાં ખુલતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી…અને તેની વધુ પૂછપરછ કરતાં કેટલાક તથ્યો પણ સામે આવ્યા છે…

ઘૂસણખોર મહિલા રૂકિયા નુંરમીયા સૈયદ કાદરી,રે.કવલપીન,જી.મુન્ડોન,દેશ બર્મા મ્યાનમારની રહેવાસી હોવાનું કબુલ્યું હતું…જે બાદ પોલીસે તેની પાસેથી જરૂરી આધારપુરાવાઓ જેવા કે પાસપોર્ટ કે વિઝા અંગેની પણ ચકાસણી કરતાં આવા કોઈપણ પુરાવાઓ તેની પાસેથી ના મળી આવતા તેનું પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન કરતાં પાસપોર્ટ અને વિઝા ના મળવા ઉપરાંત ભારતમાં વસવાટ અંગેના પણ ભારત સરકારના નાગરિકત્વ અંગેના કોઈ જ પુરાવાઓ નહિ મળતા પોલીસે આ ઘૂસણખોર મહિલા અને તેને મદદગારી કરનાર અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ દ્વારકા પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો છે…પોલીસે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે જેમાં ગેરકાયદેસર રીતે કોઈપણ આધારાપુરવાઓ વગર ભારતમાં ઘૂસણખોરી કરવી અને અન્ય આરોપીઓ એ વિદેશી નાગરિક સ્ત્રીને ભારતમાં આવવા સારું દુષ્પ્રેરણ,ઉશ્કેરણી,મદદગારી કરી ઈન્ડીયન પાસપોર્ટ રૂલ્સની વિવિધ કલમો અને ફોરેનર્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી અટકાયત કરી છે…

જો કે મહત્વની વાત એ છે કે ઘૂસણખોરી કરનાર આ મહિલા બર્મા(મ્યાનમાર)ની બોર્ડર પાર કરી અને બાંગ્લાદેશથી અલગ અલગ વાહનો મારફત યુપીના અલીગઢ પહોચી હતી અને જે બાદ તે રૂપેણબંદર ખાતે છેલ્લા એકવર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરતી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે…દેવભૂમિદ્વારકા એસઓજી ટીમે ઘૂસણખોર મહિલા રૂકિયા સૈયદ કાદરી,તેને મદદગારી કરનાર તેણીની  બેન બનેવી અને ભાઈ સહિત ચારેય ને ઝડપી પાડી અને આગળ ની તપાસ હાથ ધરી છે…

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાને સંવેદનશીલ જીલ્લાઓમાં માનવામાં આવે છે..અને અહી થી આ રીતે ઘૂસણખોર મહિલાનું ઝડપાઈ જવું સુરક્ષા એજન્સીઓ માટે પણ તપાસનો વિષય બન્યા છે..

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®